Oops.. માંડ માંડ બચી આરતી સિંહ નહીં તો થઈ જાત ન થવાનું, જુઓ pics

  • May 25, 2021 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી એક્ટ્રેસ આરતી સિંહ હાલ કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા રસી લેતી વખતનો શેર કરેલો વીડિયો તેના માટે સમસ્યા બન્યો હતો અને લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. ત્યારે હવે ફરીવાર તેણે એવી તસવીરો શેર કરી છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા માંડ માંડ બચી છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arrti singh (@artisingh5)

 

આરતીએ જે ફોટો શેર કર્યા છે તેમાં તે બિકિની પહેલી જેટ સ્કી પર પોઝ આપવાનો પ્રયત્ન કરી રહી છે. બેસ્ટ શોટ આપવાની ઉતાવળમાં જ્યારે જે જેટ સ્કી પર પોઝ આપવા ચઢે છે તો તેનો પગ લસરી જાય છે. તે સમયે તે પોતાની જાતને સંભાળી લે છે નહીં તો તે ચોક્કસથી ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ જાત.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arrti singh (@artisingh5)



જો કે આ વાતનો ઉલ્લેખ તેણે તેની પોસ્ટના કેપ્શનમાં પણ કર્યો છે. તેણે લખ્યું છે કે, મે પોઝ આપવાના પ્રયત્ન કર્યો અને પછી હાર માની લીધી. આ તસવીરો માલદીવ્સના વેકેશન સમયની છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS