પોરબંદરમાં પ્રધાનમંત્રીની યોજનાના પ્રચાર–પ્રસાર માટે હોદેદારોની નિમણુકં

  • September 15, 2020 03:13 PM 179 views

પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાના પ્રચાર–પ્રસાર અભિયાન હોદેદારોની નિમણુકં કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર્ર ઝોન ઇન્ચાર્જ વનરાજસિંહ ચૌહાણ અને સૌરાષ્ટ્ર્ર ઝોન પ્રભારી ડો. મકવાણા હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્ર્ર ઝોનના મીડીયા પ્રભારી તરીકે હર્ષદ વાજા પોરબંદર ખાતે પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાનના હોદેદારોની નિમણુકં કરવામાં આવી છે જેમાં પોરબંદરના જીલ્લા પ્રમુખ તરીકે મયુરભાઇ ખુંટી તેમજ ઉપપ્રમુખ તરીકે નીરવ દિલીપભાઇ મજીઠીયાની નિમણુકં કરવામાં આવી છે.બધા હોદેદારોએ સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યાનું જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application