જામનગરનું ક્રિકેટ માટે વધુ એક ગૌરવ 

  • July 24, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની સિનિયર વુમન પ્લેયર નેહા ચાવડાની મહિલા IPL માં મુંબઇ ઇન્ડિયનની IPL ની ટીમના કેમ્પમાં પસંદગી થઈ છે.

નેહા ચાવડાએ જામનગર ક્રિકેટ બંગલો ખાતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી છે.

ટીમ મેનેજર ભરતભાઈ મથર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
​​​​​​​

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત મહિલા ખેલાડીની વુમન IPL ના કેમ્પમાં પસંદગી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application