અંકિતા લોખંડેએ પોતાની બેકલેસ ફોટોથી ઈન્ટરનેટ પર મચાવી સનસની

  • June 01, 2021 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી એક્ટ્રેસ અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અંકિતા ફેન્સ સાથે કનેક્ટ રહેવાની કોઈ તક છોડતી નથી. તેણે ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેના પર તેના ફેન્સ ખૂબ ઝડપથી રિએક્શન આપી રહ્યા છે. 

 


અંકિતાની આ તસવીરોમાં તેણે તેનો ગ્લેમરસ અવતાર દેખાડ્યો છે. આ લુકને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અંકિતા આ તસવીરોમાં બોલ્ડ અવતારમાં જોવા મળે છે. 

 

 

અંકિતાએ લોંગ બેકલેસ સિલ્વર ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. અંકિતાએ આ તસવીરો ઈંસ્ટા પર શેર કરી હતી. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS