એક પોસ્ટર ઉપર ભડકી કંગના તમામ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સને ગણાવ્યા પોર્ન હબ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇરોઝ એંટરટેનમેંટે તેમના ટ્વિટર હેન્ડલ ઇરોસ નાઉ પર નવરાત્રી અને ગરબા વિશે કેટલાક પોસ્ટર શેર કર્યા હતા.  જેને લઈને તેઓ જોરશોરથી ટ્રોલ કરી રહ્યાં છે. આ પોસ્ટરોમાં રણવીર સિંહ, કેટરિના કૈફ અને સલમાન ખાનની તસવીરો છે, જેમાં બેવડા અર્થ વાડી  લાઇનમાં લખાયેલ છે. જે જોયા પછી અભિનેત્રી કંગનાએ નવરાત્રી દરમિયાન હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડનારા આ એક લાઇન અને પોસ્ટર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. કંગનાએ તમામ ઓટીટી પ્લેટફોર્મ્સને પોર્ન હબ તરીકે વર્ણવ્યા હતા.
કંગનાએ ઇરોઝના પોસ્ટરો શેર કરતા ૪ ટ્વિટ લખી હતી.જમા  પોતાના પ્રથમ ટ્વિટમાં અભિનેત્રીએ લખ્યું છે કે 'અમારે સમુદાયને  જોવા લાયક સિનેમા રાખવો જોઈએ.  જયારે વ્યક્તિગત રીતે જોવા જઈએ તો  મોટા ભાગને પ્રેક્ષકોને રોમાંચિત રાખવા વધુ મુશ્કેલ છે. હાલ કલાકારોનું ડિજિટાઇઝેશન મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. બધા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર પોર્ન હબ સિવાય કશું નથી તે શરમજનક બાબત છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS