ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન

  • May 07, 2024 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન થયુ હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયુ હતું. 

ગુજરાતની 25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરોરાશ 55.22 ટકા મતદાન નોંધાયું

બેઠક5 વાગ્યા સુધીની ટકાવારી
અમદાવાદ પૂર્વ49.95%
અમદાવાદ પશ્ચિમ50.29%
અમરેલી45.59%
આણંદ60.44%
બારડોલી61.01%
ભરૂચ63.56%
બનાસકાંઠા64.48%
ભાવનગર48.59%
છોટા ઉદેપુર63.76%
દાહોદ54.78%
ગાંધીનગર55.65%
જામનગર52.36%
જૂનાગઢ53.84%
ખેડા બેઠક53.83%
કચ્છ બેઠક48.96%
મહેસાણા55.23%
નવસારી55.31%
પોરબંદર46.51%
પંચમહાલ53.99%
પાટણ54.58%
રાજકોટ54.29%
સાબરકાંઠા58.82%
સુરેન્દ્રનગર49.19%
વડોદરા57.11%
વલસાડ68.12%


ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બેઠક5 વાગ્યા સુધીની ટકાવારી
વિજાપુર59.47%
ખંભાત59.90%
પોરબંદર51.93%
વાઘોડિયા63.75%
માણાવદર48.45%





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application