રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

  • October 28, 2020 11:34 AM 

રાજકોટમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, પડધરીના ખેડૂતને ખોટા કેસમાં સંડોવીને પોલીસે દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ખેડૂત બાદ તેની પુત્રીને પણ ખોટી રીતે હેરાન કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને રજુઆત કરવા ખેડૂતની પુત્રી પણ કલેકટર ઓફીસ આવી પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS