અંબાજી મંદિર વધુ 7 દિવસ ભક્તોના દર્શન માટે રહેશે બંધ

  • May 05, 2021 10:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યના શક્તિપીઠોમાં જેનું મહત્વનું સ્થાન છે તે અંબાજી મંદિર ગત તારીખ 13 એપ્રિલ થી બંધ કરવામાં આવ્યું છે. કોરોનાનુ સંક્રમણ વધવાના કારણે અંબાજી મંદિર આગામી 12મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય વહીવટદાર દ્વારા કરવામાં આવ્યો છે. અત્રે નોંધવું જરૂરી છે કે આજે અંબાજી મંદિર દર્શન માટે ખુલવાનું હતું પરંતુ કોરોનાની મહામારી વધવાના કારણે શક્તિપીઠ અંબાજી આગામી ૧૨મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ  અંબાજી મંદિર  વધુ સાત દિવસ બંધ રાખવા માટે મંદિરના વહીવટદારને નિર્ણય લીધો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS