બાબા અમરનાથના ભક્તો માટે ખુશીના સમાચાર, 20 જુલાઈથી યાત્રા શરૂ કરવાના સંકેત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોનાવાયરસ ના સંકટ કાર્ડ માં બાબા બર્ફાનીના ભક્તો માટે એક સારી ખબર છે. આ વર્ષે પણ વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થવાની તૈયારી કરવામાં આવી રહી છે જો કે અમરનાથ યાત્રા ઘણા ટૂંકા સમયગાળા દરમિયાન જ ચાલુ રહેશે.

 

આ પહેલા કોરોનાવાયરસના કારણે અમરનાથ યાત્રા શરૂ થવાની અટકળો કરવામાં આવી રહી હતી, પરંતુ હવે સરકારે સંકેત આપી દીધો છે કે આ વર્ષે પણ અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવશે.

 

છેલ્લા બે-ત્રણ દિવસથી અમરનાથ યાત્રાની તૈયારીઓને લઈને ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવામાં આવી રહી છે ગુરુવારે જમ્મુના ડિવિઝનલ કમિશ્નરના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.

 

આ બેઠક અંતર્ગત વિભિન્ન વિભાગો ને અમરનાથ યાત્રાની તૈયારી શરૂ કરી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જેમાં પર્યટન વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનને અમરનાથ યાત્રા માટે તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે.


કોરોનાવાયરસ મહામારી ના કારણે જમ્મુમાં અમરનાથ યાત્રાના બેઝ કેમ્પમાં યાત્રી નિવાસ ભવનને કોરેન્ટાઇન સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. જેને હવે તેથી યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવશે પ્રશાસન દ્વારા યાત્રી નિવાસ મને સંપૂર્ણ રીતે તેને ટાઈપ કરી અને તીર્થયાત્રીઓને રોકાવા લાયક બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

જમ્મુ સિટીના ડેપ્યુટી મેયર પૂર્ણિયા શર્માએ જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન થી યાત્રી નિવાસ ભવન નેટ અને સાફ સફાઈ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે, તમારા કર્મચારીઓ અમરનાથ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી 24કલાક ડયુટી પર રહેશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS