સફેદ વાળને કાળા કરવા અજમાવો ફટકડીનો આ ઉપાય

  • March 07, 2020 11:26 AM 1201 views

 

સ્ત્રી હોય કે પુરુષ દરેક માટે સફેદ વાળ સમસ્યા જ હોય છે. સુંદર દેખાવ પર સફેદ વાળ ડાઘ સમાન લાગે છે. જો તમને પણ સફેદ વાળની ચિંતા સતાવતી હોય તો આજે તમારા માટે ખાસ ઉપાય અહીં દર્શાવ્યો છે. આ ઉપાય કરવાથી તમારા વાળ સફેદમાંથી કાળા થઈ જશે અને તમારે વધારે ખર્ચ પણ કરવો પડશે નહીં. 

 

સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે ફટકડી. જી હાં ફટકડીનો ઉપયોગ વાળને કાળા કરવામાં પણ કરી શકાય છે. તેના માટે ફટકડીને પીસી તેનો પાવડર બનાવી લો. તેમાં ગુલાબજળ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને સફેદ વાળ પર લગાવો અને 20 મિનિટ પછી વાળ ધોઈ લેવા. વધારે વાળ સફેદ હોય તો અઠવાડિયામાં 2થી 3 વાર આ પ્રયોગ કરવો.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application