ઘરે પણ બનાવી શકો છો ચટપટી આલુ સેવ, નોંધી લો રીત

  • February 14, 2020 01:23 PM 214 views

સામગ્રી

બટેટા બાફેલા- 2
ચણાનો લોટ- 1 બાઉલ
ચોખાનો લોટ- 1 ચમચી 
હિંગ- ચપટી
હળદર- ચપટી
મરચું પાવડર- 1 ચમચી
આમચૂર પાવડર
ચાટ મસાલો
તેલ


રીત

એક બાઉલમાં બાફેલા બટેટાને છાલ ઉતારી સારી રીતે મળસી લો. જેથી તેમાં કણી ન કરે. હવે તેમાં ચણાના લોટ સહિતની તમામ સામગ્રી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને સેવના સંચામાં ભરી તેને ગરમ તેલમાં તળી લો. સેવ ગરમ હોય ત્યારે જ તેમાં થોડો ચાટ મસાલો ઉમેરી મજા માણો આલુ સેવની. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application