ડાર્ક સર્કલથી બચવા માટે મદદરૂપ બદામનું તેલ

  • March 02, 2020 05:36 PM 925 views

બદામના તેલમાં વિટામિન ઇ હોય છે જે તમારી આંખની આસપાસ કોમળ ચામડીને પોષણ આપે છે. જેથી ડાર્ક સર્કલની સમસ્યાથી બચી શકાય છે. આંખની આસપાસ તેનાથી મસાજ કરવાથી જલન અને થકાન દૂર કરી શકાય છે. રાત્રે આ તેલથી મસાજ કરવાથી સુવાથી થતી ડાર્ક સર્કલની સમસ્યા દૂર કરી શકાય છે. આ ઉપરાંત સ્કીનની સુંદરતા વધે છે. તેમજ તેમ રહેલા વિટામીન્સ અને મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રો દ્વારા અંદર પહોંચી મસલ્સ અને વેન્સ મજબૂત કરે છે. આ ઉપરાંત તે એક એન્ટિએજિંગ ઓઇલ તરીકે કામ કરે છે જે ચહેરા અને ગરદનની સ્કીન પર વધતી ઉમરની નિશાની આવવા દેતું નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application