રાજ્ય સરકારની બધી કચેરીઓ અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે કરી શકશે કામ

  • June 04, 2021 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આજે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કે કાબૂમાં આવ્યા બાદ હવે રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત રહેશે. જે અગાઉ શનિવારે બંધ રહેતી હતી. આ સિવાય મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર અને 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો પણ 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે. અગાઉ ઓફિસો માટે 50 ટકા સ્ટાફની હાજરીનો નિયમ હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS