માલદીવ ફરવા પહોંચી અભિનેત્રી અલી અવરામ, પિંક બિકિનીમાં શેર કર્યા ફોટો

  • October 31, 2020 11:17 AM 738 views

અભિનેત્રી અલી અવરામ તેના ચાહકો સાથે કનેક્ટ રહેવાનું પસંદ કરે છે. અલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ટ્રિપ્સના ફોટા શેર કરતી રહે છે. હાલ પણ તે માલદીવ ફરવા ગઈ છે અને ત્યાંની તસવીરો તેણે શેર કરી છે.  અહીંથી અભિનેત્રીએ પિંક બિકીનીમાં ફોટો શેર કર્યા છે. જોવા મળી હતી. તેણે બીચ પર જેકુઝી બાથની મજા પણ માણી હતી જેની તસવીરો શેર કરી છે. 

  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application