સુપર માર્કેટ નજીક એકી-બેકીનો જુગાર : ત્રિપુટી ઝબ્બે

  • February 21, 2023 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સુપર માર્કેટની સામે સ્વામીનારાયણ મંદિરની બાજુના વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા.

​​​​​​​જામનગરના રંગમતી સોસાયટીમાં રહેતા હુશેન ઉમર રૂપીયા, હવાઇચોક ભાનુશાળી વાડમાં રહેતા સંજય રમણીકલાલ કુબાવત અને નીલકમલ પાછળ અશોક સમ્રાટ નગરમાં રહેતા ભરત કમલેશ મીઠાપરા આ ત્રણેયને સુપર માર્કેટ સામે ગલી પાસે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીના આંકડા બોલીને જુગાર રમતા રોકડા ૧૪૪૦ સાથે પોલીસે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application