એરટેલએ લોકડાઉનના તેના યૂઝર્સને આપી ખાસ ગિફ્ટ, જાણવા કરો ક્લિક

  • March 31, 2020 12:49 PM 264 views


બીએસએનએલ બાદ ટેલીકોમ કંપની એરટેલએ લોકડાઉનને ધ્યાનમાં રાખી પ્રીપેડ ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. કંપનીએ કહ્યું છે કે તે પોતાના 8 કરોડ ગ્રાહકોના પ્લાનની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી રહી છે. આ સાથે જ ગ્રાહકોને તેમના કાર્ડ પર 10 રૂપિયાનો ટોકટાઈમ પણ મળશે. કંપનીએ જણાવ્યું છે કે લોકડાઉનના સમયમાં પણ લોકો પોતાના પરીજનો સાથે જોડાયેલા રહે તે માટે કંપનીએ આ નિર્ણય કર્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application