અમદાવાદ મનપાએ 376 પાનના ગલ્લા સીલ કર્યા

  • July 14, 2020 03:34 PM 1004 views

અમદવાદમાં મહાનગર પાલિકા દ્રારા 376 જેટલા પાનના ગલ્લા સીલ કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં સીલની કામગીરી કરવામાં આવી છે, અમદાવાદ મનપાના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. કોવીડ-19ના નિયમનો ભંગ થતો હોવાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application