આજકાલ બ્રેકિંગ: અ'વાદમાં 4 નવા કેસ, રાજસ્થાનના ઝુંઝુનુથી અમદાવાદમાં માતાની પોળમાં આવ્યા : તબલીગ સાથે જોડાયેલા હોવાની સંભાવના

  • April 06, 2020 10:25 AM 848 views

 

અમદાવાદમાં આજે પણ કોરોના પોઝિટિવ કેસ વધ્યા છે. આજે 4 નવા કેસ નોંધાયા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 57 થઈ છે. આ 4 નવા કેસ કાલુપુર વિસ્તારના છે અને ચારેય દિલ્હીની તબલીગી જમાતમાંથી પરત ફરેલા હોવાની સંભાવના છે. આ લોકો રાજસ્થાનના ઝુંઝુનુથી અમદાવાદમાં માતાની પોળમાં આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 દર્દીના કોરોના વાયરસના કારણે મોત થયા છે જ્યારે 6 દર્દી રિકવર થયા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application