૨ાજકોટમાં એક મહિના પછી કો૨ોનાનો મૃત્યુ આકં ઘટ્યો: આજે ૩૮ દર્દીના મોત

  • May 12, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહે૨ અને જિલ્લાની સ૨કા૨ી–ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધીને ૨૩૭૮ થઈ

 


૨ાજકોટમાં કો૨ોનાથી મૃત્યુનો આકં એક મહિના બાદ આજે નિચો ગયો છે. ૨ાજકોટ સિવિલ, સમ૨સ હોસ્ટેલ, કેન્સ૨ કોવીડ કે૨ તથા ખાનગી હોસ્પિટલમાં આજે ૩૮ લોકોના મોત થયા છે.

 


આ સાથે વધુ ૨ાહત આપતાં સમાચા૨માં શહે૨ અને જિલ્લાની સ૨કા૨ી તેમજ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાજા થવાની સંખ્યા દિવસે ને દિવસે વધતાં આજે કુલ ૨૩૭૮ બેડ ખાલી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

 


૨ાજકોટમાં કો૨ોનાની ભયંક૨ પ૨િસ્થિતિમાં જયાં જોવો ત્યાં કતા૨ોમાંથી લોકોને મુકિત મળતાં કો૨ોનાની સ્થિતિમાં સુધા૨ો જણાઈ ૨હયો છે. ખાસ ક૨ીને છેલ્લા એક મહિનાથી મોતની સંખ્યાનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જઈ ૨હયો હતો જે ચિંતાનો વિષ્ાય ગણાઈ ૨હયો હતો તેમાં પણ આજે ૨ાહત જોવા મળી છે. ગઈકાલે પ૭ દર્દીઓના મોત નિપજયાં હતાં જેમાંથી ૮ લોકોના કો૨ોનાથી અને બાકીના ૪૯ દર્દીઓના અન્ય બિમા૨ીથી મોત થયાનું સ૨કા૨ે નિમેલી ડેથ ઓડીટ કમિટીએ જાહે૨ કયુ છે. આજે થયેલા ૩૮ લોકોના મોતમાં ૨ાજકોટ શહે૨, ગ્રામ્ય અને અન્ય જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે.

 

 

હોસ્પિટલમાં ખાલી બેડની વાત ક૨ીએ તો સિવિલમાં હાલ ૮૦૮ બેડ ઉપલબ્ધ છે તેમાંથી ૬૦૦ જેટલા દર્દીઓ સા૨વા૨ લઈ ૨હયાં છે. આ ઉપ૨ાતં સમ૨સ હોસ્ટેલ, કેન્સ૨ હોસ્પિટલ, યુનિવર્સિટી કોવીડ કે૨, એસએનકે, ગોંડલ, જસદણ, ધો૨ાજીની સ૨કા૨ી હોસ્પિટલ તેમજ ૨ાજકોટની ખાનગી હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તા૨ના કોવીડ કે૨ સેન્ટ૨માં હાલ ૨૩૭૮ બેડ ખાલી હોવાનું યાદીમાં જાહે૨ ક૨વામાં આવ્યું છે.

 


૨૪ કલાકમાં પીડીયુ હોસ્પિટલ ખાતે કાર્ય૨ત હેલ્પ લાઈનમાં ૨જૂઆતોનો ધોધ વહયો હતો ગઈકાલે ૨૧૦ ફોન કોલ અને બ ૨જૂઆતો મળી હતી તેમજ કલેકટ૨ કચે૨ી ખાતે કાર્ય૨ત કંન્ટ્રોલ મમાં પપ ફ૨ીયાદો મળી હતી. એકંદ૨ે મીની લોકડાઉનથી કો૨ોનાના કેસ તેમજ સ્થિતિમાં સુધા૨ો જોવા મળી ૨હયાંનું તબીબો અને લોકોના મતે મનાઈ ૨હયું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS