લસણ ખાવાના અનેક ફાયદા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાની-નાની કળીઓ વાળું લસણ ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ મળે છે, મોટાભાગના લોકો તેનું સેવન ખોરાકની સાથે કરતા હોય છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં વઘારમાં તેમજ કાચું કે ફ્રાય કરેલું પણ ખાઈ શકાય છે કેટલાક લોકો લસણનો અથાણું બનાવી અને ખાવાનું પસંદ કરે છે.જે કેરીના ખાટા-મીઠા અથાણાની જેમ જ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. સવારે ખાલી પેટે લસણ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થશે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને લઇને રાતના સમયે લસણ ખાવું લાભકારક ગણાય છે.

મહદ અંશે જોવામાં આવે છે કે લસણના નુસખા  સલાહ આયુર્વેદિક ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે, પરંતુ અલોપેથીક ડોક્ટર્સ પણ લસણનું સેવન કરવાની સલાહ પણ આપે છે, ભારતની સાથે- સાથે વિદેશોમાં પણ લસણનું સેવન ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે, લસણમાં સેલેનિયમ નામનું જરૂરી તત્વ મળી આવે છે. જે તમને ઇન્ફર્ટિલિટીથી બચાવે છે સાથોસાથ તેનું સેવન કરવાથી તમને મોં માંની દુર્ગંધ માંથી પણ રાહત અપાવે છે.

સેલેનિયમ સિવાય લસણમાં કાર્બસ અને પ્રોટીન મળી આવે છે જે તમારા શરીરને ફિટ તેમજ તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.

સ્ત્રીઓમાં કેલ્શિયમની ખામીને પુર્ણ કરવા માટે લસણનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. કેલ્શિયમની સાથે સાથે એલિસિન નામનું ફેટ બર્નિંગ પદાર્થ પણ લસણની અંદર જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો રોજ સવારે બે કડીઓ લસણ ને ખાલી પેટ આરોગો. તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવી પેટ સંબંધિત સમસ્યાઓથી તમને બચાવે છે.

સાતળેલું લસણ દુઃખતા દાંત પર રાખવાથી રાહત અપાવે છે. તમે ઈચ્છો તો તેને કાચું પણ ચાવી શકો છો અને દાંત પર રગડી શકો છો. લસણના એન્ટી બેક્ટીરિયલ ગુણો દાત ઉપર જામેલા જર્મસને ખતમ કરી અને શક્તિ આપે છે.

લસણના એન્ટીબેક્ટેરિયલ ગુણ એટલા બધા શક્તિશાળી હોય છે,જે તમને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવી શકે છે. પુરુષોમાં થતાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની સમસ્યાને પણ લસણના નિરંતર સેવનથી રોકી શકાય છે. 

આજકાલ ઘણા લોકોને બ્લડ ક્લોટિંગ એટલે કે શરીરમાં લોહી થીજી જવાની સમસ્યા આવી રહી છે. લસણ આ સમસ્યામાંથી મુક્તિ આપે છે. અને લોહીને પાતળું કરી શરીર સુચારુ રૂપથી ચલાવે છે.

લસણનું સેવન સગર્ભા મહિલા અને ગર્ભસ્થ શિશુ બંનેને લાભ પહોંચાડે છે. આ સમયે લસણનું સેવન કરવાથી મહિલાના શરીરમાં ટી- સેલ્સ, ફેઈગોસાઇટ્સ, લિંફો સાઇટ્સ વગેરે પ્રતિરોધક તત્વને વધારે છે. જેના કારણે સગર્ભાને શારીરિક નબળાઈ લાગે છે. જ્યારે લસણથી તેમાં લાભ થાય છે.

લસણન રસના 10 ટીપાં 1 ચમચી ગરમ પાણીમાં નાખી અને પીવાથી  તેમજ કુકડા કરવાથી ગળાના દર્દમાં ઘણી બધી રાહત મળે છે. એવું કરવાથી ગળામાં રહેલ આજે પણ સમાપ્ત થઈ જાય છે. જે કોરોના સંક્રમણથી બચવા માટે પણ ખૂબ જ લાભકારક છે.

લસણનો રસ કાઢી અને ચહેરા પર લગાવી અને ખીલ, ડેડ સ્કિન અને ડ્રાય સ્કિનમાંથી રાહત મેળવી શકાય છે તમે ઈચ્છો તો લોહી નીકળતા ખીલ પર લસણની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો આ પેસ્ટને સાચી હોવી જોઈએ લસણની પેસ્ટ બનાવીને રાખવાથી તેમા રહેલા જરૂરી તત્વોનો નાશ થાય છે.

તૂટતા અને ખરતા વાળની સમસ્યાઓ માટે લસણ નો રસ રામબાણ ઈલાજ છે એટલે સુધી કે તેનાથી માથામાં પેચ પડી ચૂક્યા હોય એટલે કે ટાલ પડવા આવી હોય ત્યારે લસણનું જ્યુસ નિયમિત લગાવવાથી બેથી ત્રણ મહિનામાં વાળ ઊગી જાય છે.

નાની-નાની કળીઓ વાળું લસણ ખાવાથી શરીરને અનેક પ્રકારના લાભ મળે છે, મોટાભાગના લોકો તેનું સેવન ખોરાકની સાથે કરતા હોય છે. લસણનો ઉપયોગ શાકભાજીમાં વઘારમાં તેમજ કાચું કે ફ્રાય કરેલું પણ ખાઈ શકાય છે કેટલાક લોકો લસણનો અથાણું બનાવી અને ખાવાનું પસંદ કરે છે જે કેરીના ખાટા-મીઠા અથાણાની જેમ જ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. સવારે ખાલી પેટે લસણ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થશે કેટલાક સ્વાસ્થ્ય સમસ્યાને લઇને રાતના સમયે લસણ ખાવું લાભકારક ગણાય છે.

મહદ અંશે જોવામાં આવે છે કે લસણના નુસખા  સલાહ આયુર્વેદિક ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે, પરંતુ લસણનું સેવન કરવાની સલાહ પણ આપે છે, ભારતની સાથે- સાથે વિદેશોમાં પણ લસણનું સેવન ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે, લસણમાં સેલેનિયમ નામનું જરૂરી તત્વ મળી આવે છે. જે તમને ઇન્ફર્ટિલિટીથી બચાવે છે સાથોસાથ તેનું સેવન કરવાથી તમને મોં માંની દુર્ગંધ માંથી પણ રાહત અપાવે છે.

સેલેનિયમ સિવાય લસણમાં કાર્બસ અને પ્રોટીન મળી આવે છે જે તમારા શરીરને ફિટ તેમજ તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે.

સ્ત્રીઓમાં કેલ્શિયમની ખામીને પુર્ણ કરવા માટે લસણનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. કેલ્શિયમની સાથે સાથે એલિસિન નામનું ફેટ બર્નિંગ પદાર્થ પણ લસણની અંદર જોવા મળે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો રોજ સવારે બે કડીઓ લસણ ને ખાલી પેટ આરોગો. તે તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવી પેટ સંબંધિત સમસ્યાઓથી તમને બચાવે છે.

સાતળેલું લસણ દુઃખતા દાંત પર રાખવાથી રાહત અપાવે છે. તમે ઈચ્છો તો તેને કાચું પણ ચાવી શકો છો અને દાંત પર રગડી શકો છો. લસણના એન્ટી બેક્ટીરિયલ ગુનો દાત ઉપર જામેલા જર્મસને ખતમ કરી અને શક્તિ આપે છે.

લસણના એન્ટીબેક્ટેરિયલ ગુણ કેટલા બધા શક્તિશાળી હોય છે,જે તમને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવી શકે છે. પુરુષોમાં થતાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્ત્રીઓમાં થતા બ્રેસ્ટ કેન્સરની સમસ્યાને પણ લસણના નિરંતર સેવનથી રોકી શકાય છે. 

આજકાલ ઘણા લોકોને બ્લડ ક્લોટિંગ એટલે કે શરીરમાં લોહી થીજી જવાની સમસ્યા આવી રહી છે. લસણ આ સમસ્યામાંથી મુક્તિ આપે છે. અને લોહીને પાતળું કરી શરીરમાં સુચારુ રૂપથી ચલાવે છે.

લસણનું સેવન સગર્ભા મહિલા અને ગર્ભસ્થ શિશુ બંનેને લાભ પહોંચાડે છે. આ સમયે લસણનું સેવન કરવાથી મહિલાના શરીરમાં ટી- સેલ્સ, ફેઈગોસાઇટ્સ, લિંફો સાઇટ્સ વગેરે પ્રતિરોધક તત્વને વધારે છે. જેના કારણે સગર્ભાને શારીરિક નબળાઈ લાગે છે. જ્યારે લસણથી તેમાં લાભ થાય છે.

લસણન રસના 10 ટીપાં 1 ચમચી ગરમ પાણીમાં નાખી અને પીવાથી  તેમજ કુકડા કરવાથી ગળાના દર્દમાં ઘણી બધી રાહત મળે છે. એવું કરવાથી ગળામાં રહેલ આજે પણ સમાપ્ત થઈ જાય છે. જે કોરોના સંક્રમણથી બચવા માટે પણ ખૂબ જ લાભકારક છે.

લસણનો રસ કાઢી અને ચહેરા પર લગાવી અને ખીલ, ડેડ સ્કિન અને ડ્રાય સ્કિનમાંથી રાહત મેળવી શકાય છે તમે ઈચ્છો તો લોહી નીકળતા ખીલ પર લસણની પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો આ પેસ્ટને સાચી હોવી જોઈએ લસણની પેસ્ટ બનાવીને રાખવાથી તેમા રહેલા જરૂરી તત્વોનો નાશ થાય છે.

તૂટતા અને ખરતા વાળની સમસ્યાઓ માટે લસણ નો રસ રામબાણ ઈલાજ છે એટલે સુધી કે તેનાથી માથામાં પેચ પડી ચૂક્યા હોય એટલે કે ટાલ પડવા આવી હોય ત્યારે લસણનું જ્યુસ નિયમિત લગાવવાથી બેથી ત્રણ મહિનામાં વાળ ઊગી જાય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS