અદાણી ગૃપ હવે ટાટા અને રિલાયંસના ક્લબમાં, માર્કેટ કૈપ 100 અરબ ડોલરને પાર

  • April 07, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગૃપ સતત નવી ઊંચાઈ પર જઈ રહ્યું છે. અદાણી ગૃપ હવે ભારતનો ત્રીજો કારોબારી સમૂહ બન્યો છે જેની શેર બજારમાં માર્કેટ કૈપ 100 અરબ ડોલરને પાર થઈ છે. 

 

 

મંગળવારે અદાણી ગૃપની કંપનીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. જેના કારણે બીએસઈ પર અદાણી ગૃપની કંપનીનો કુલ માર્કેટ કૈપ અંદાજે 106 અરબ ડોલરથી વધ્યો છે. આ રીતે ભારતમાં અદાણી સમૂહ હવે ટાટા ગૃપ અને રિલાયંસ ગૃપથી જ પાછળ છે. 

 

 

અદાણી એંટરપ્રાઈઝ 7.67 ટકાની તેજી સાથે 1225.55 રૂપિયાએ પહોંચ્યો છે. સાથે જ તેની માર્કેટ કેપ વધી 1,34,787.22 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application