અદા શર્માએ કરાવ્યું એવું ફોટો શૂટ કે લોકોએ વખાણ કરવાને બદલે કહ્યું, 'બકરીથી દૂર રહેજે'

  • October 28, 2020 02:04 AM 577 views

બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા ઘણીવાર તેના વીડિયો અને ફોટો શેર કરીને સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવે છે. તાજેતરમાં પણ અદાએ તેનો એક ફોટો શેર કર્યો હતો. જો કે આ ફોટો શેર કર્યા બાદ અદાની સમસ્યા વધી છે. લોકો સામાન્ય રીતે તેના વખાણ કરતા હોય છે  પરંતુ આ ફોટો માટે તેની મજાક ઉડી રહી છે અને તેને લોકો સલાહ આપી રહ્યા છે કે તેણે બકરીથી દૂર રહેવુ... અદાએ આ ફોટોમાં બ્લાઉઝની જગ્યાએ ફુલ રાખ્યા છે તેથી લોકોને તેને આ ફોટો માટે ટ્રોલ કરી રહ્યા છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application