તાન્હાજી ફેમ અભિનેત્રીએ બિકિની પહેરી ફેન્સને કર્યા ઘાયલ, ફોટોમાં જોવા મળ્યો કાતિલ અંદાજ

  • May 21, 2021 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે પોતાના હોટ અંદાજમાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. જેમાં તે બિકિનીમાં જોવા મળે છે. આ બિકિની પર તેણે સુંદર સ્રગ પહેર્યું છે. ફોટોમાં તે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે. આ ફોટો સાથે અભિનેત્રીએ વીડિયો પણ શેર કર્યો છે. બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા તાન્હાજી, ક્રૂક જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS