દિયા મિર્ઝા બનવા જઈ રહી છે માતા, શેર કર્યો બેબી બંપ સાથે ફોટો

  • April 02, 2021 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિનેત્રી દીયા મિર્ઝાએ વૈભવ સાથે ગત 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. ત્યારે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે દીયા માતા બનવાની છે. તેણે ઈંસ્ટા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લાલ રંગનો સુંદર ડ્રેસ પહેર્યો છે અને પહેલીવાર બેબી બંપ ફ્લોંટ કરી આ વાત કહી હતી કે તે માતા બનવા જઈ રહી છે. 

 

 

દીયા મિર્ઝા. પતિ વૈભવ રેખી અને તેની દીકરી સમાયરા છેલ્લા ઘણા સમયથી માલદીવ્યમાં વેકેશન માણી રહ્યા છે. અહીંની પણ તેણે સુંદર તસવીરો શેર કરી હતી જો કે તેણે અગાઉ શેર કરેલી તસવીરોમાં તેણે બેબી બંપ ફ્લોન્ટ કર્યો ન હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application