બાબરા નાં ખિજડિયા કોટડા ગામે કુવા માં અકસ્માતે પડી જતા મહિલા નું મોત

  • October 28, 2020 11:34 AM 

"બાબરા નાં ખિજડિયા કોટડા ગામે કુવા માં અકસ્માતે પડી જતા મહિલા નું મોત." 

બાબરાનાં ખિજડિયા કોટડા ગામે અકસ્માતે કુવા માં પડી જતામહિલા નું મોત નીપજ્યુ હતુ. વાડીએ આવેલ કુવા માં પાઇપ ફીટીન્ગ ની કામગીરી કરી રહ્યાં હતાં, ત્યારે મૃતક મહિલા નાં હાથ માં રહેલ પાઈપ અચાનક છટકતા ૧૦૦થી૧૫૦ ફુટ જેટલા ઊંડા કુવા માં પડી ગયેલ .આ બનાવ ની જાણ થતા બાબરા નગર પાલિકા સ્ટાફ, મામલતદાર સ્ટાફ ,પોલીસ તાત્કાલિક ધટના સ્થળ પર પહોચેલ.માનવ સેવા ગ્રુપ નાં સભ્યો દ્રારા કુવા માંથી લાશ બહાર કાઢવા ની કામગીરી કરવામાં આવેલ હતી. આ અંગે બાબરા પોલીસ દ્રારા જરૂરી કાગળો કરી આગળ ની કાર્યવાહી કરવા મા આવેલ.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS