અમરેલીના કેરીય રોડ બાયપાસ પાસે અકસ્માત ૨ નાં મોત

  • February 11, 2020 07:23 PM 264 views

અમરેલીના કેરીયા રોડ બાયપાસ પાસે લાકડાના ટ્રક સાથે બાઈક અથડાતાં અમરેલીના બે પટેલ આગેવાનો ના કરૂણ મોત બંનેની લાશને સિવિલ હોસ્પિટલે ખસેડાઇ પોસ્ટમોર્ટમની તજવીજ ચાલુ સિવિલ હોસ્પિટલમાં પટેલ આગેવાનો ના ટોળે ટોળા ઉમટ્યા આ જ્ઞાતિના આગેવાનો ના કરૂણ મોતથી પટેલ જ્ઞાતિમાં ઘેરો શોક

  • મરનાર બાબરીયા બાલુભાઈ નારણભાઈ ઉંમર વર્ષ 66. રહેવાસી દ્વારકેશ નગર લીલીયા રોડ અમરેલી
  • ભિખાભાઇ કાળાભાઇ અકબરી. ઉંમર વર્ષ 61. રહેવાસી શ્યામનગર લીલીયા રોડ અમરેલી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application