ભાવનગરમાં એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત: એકનું મોત

  • October 28, 2020 11:34 AM 

ભાવનગરના વલભીપુર નજીક અકસ્માતમાં એક નું મોત :એસટી બસ અને કારનો સર્જાયો અકસ્માત: અકસ્માત માં કાર ના ફુરચા ઉડી ગયા: અકસ્માત માં 2 ને ઇજા એકનું સ્થળ પર જ મોત : પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS