કોરોના બન્યો કાળ, 24 કલાકમાં દેશમાં નોંધાયા 3.80 લાખ નવા કેસ 3646 દર્દીના મોત

  • April 29, 2021 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. દરરોજ નવા નોંધાતા કોરોના કેસ આગળના દિવસનો રેકોર્ડ તોડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછા પડી ગયા છે અને દર્દીઓ સારવારની રાહ જોતા જોતાં જ મોતને ભેટે છે. 

 

 

ત્યારે આજે ફરી એક વાર દેશભરમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.80 લાખ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 3646 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ હવે સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 2.70 લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે. 

 


 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021