અભિષેકે પહેલીવાર શેર કર્યો હોસ્પિટલનો ફોટો, જોઈ લો ફટાફટ

  • August 01, 2020 09:10 AM 326 views

 

અભિષેક બચ્ચન હાલ નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી તે ઈંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી રહ્યા છે. જેમાં પ્રકૃતિના અલગ અલગ રંગ જોવા મળે છે. તેવામાં તાજેતરમાં તેણે હોસ્પિટલના ખાલી કોરિડોરનો ફોટો શેર કર્યો છે. આ ફોટો પર તેની બહેન શ્વેતા બચ્ચન નંદા સહિત તેના મિત્રોએ તેને જલદી જ ડીસ્ચાર્જ થવાની શુભેચ્છા પાઠવી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application