કોરોના બાબતે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર વિરૂદ્ધ ગુનો નોંધાયો

  • March 31, 2020 03:41 PM 455 views

હાલમાં કોરોના વાયરસ મહામારી ચાલી રહી હોય અને આવા સંવેદનશીલ માહોલ વચ્ચે લોકોમાં ખોટી અફવા ફેલાવી શાંતિનો માહોલ ભંગ કરી સોશ્યલ મીડિયામાં, ખોટા મેસેજ તેમજ વિડીયો શેર કરી અફવા ફેલાવી લોકોમાં ભય તથા દહેશતનો માહોલ ઉભો કરનાર રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ આવેલ ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતા અરવિંદ જાદવજી રાઠોડ, નામના શખ્સ સોશિયલ મીડીયામાં અફવા ફેલાવી મેસેજ ફરતો કરતા આજેડેમ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application