નાના ધોળા અને દડવા રાંદના નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત

  • September 16, 2020 10:10 AM 156 views

 

  • અન્ય એક વ્યકિતને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા


ઉમરાળા તાલુકાના દડવા (રાંદલ)ના અને નાના ધોળા ગામ વચ્ચે બે બાઇક અથડાતા આધેડનું મોત નિપયું હતું યારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતા સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉમરાળાના જાંજમેર ગામે રહેતા વિપુલ મેરામભાઇ હત્પંબલ (ઉ.વ.૩૪)એ ઉમરાળા પોલીસ મથકમાં બાઇક નંબર જી.જે.૦૪. ડી.એમ.૨૩૬૨ના ચાલક સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે ઉપરોકત નંબરના બાઇક ચાલકે પોતાનું બાઇક બેફીકરાઇ અને પુર ઝડપે ચલાવી પોતાના બાપુજી મેરામભાઇ હત્પંબલના બાઇક સાથે અથડાવી બાપુજીનું મોત નિપજાવી મોટા બાપુના પુત્ર કલ્યાણભાઇ ગેમાભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી નાસી છુટો હતો, વિપુલભાઇએ નોંધાવેલી ફરિયાદના પગલે ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application