દ્વારકા જિલ્લામાં નોંધાયા વધુ 2 કોરોના પોઝીટીવ કેસ

  • June 29, 2020 11:42 AM 446 views

40 વર્ષીય સ્ત્રી તેમજ 9 વર્ષીય બાળકી નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ...

થાણે મહારાષ્ટ્રથી આવેલ માસી ભાણેજ બન્નેનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ તો  સાથે આવેલ અન્ય 15 લોકો છે ક્વોરેન્ટાઇન...

દ્વારકા જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવનો આંક પહોંચ્યો 23 સાથે અન્ય જિલ્લામાં રહેલ 1 મળી 24 પર...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application