રવીવારનાં ચૈત્ર નવરાત્રિનાં પ્રથમ દિવસે ચોટીલા ચામુંડાધામ ખાતે હજારો માઈ ભકતોનાં ઘોડાપુર ઉમટાં હતા અને ધર્મ જાગરણ આયોજિત સાડા પાચ કિમી ની ડુંગર પરિક્રમામાં એક લાખથી વધુ માનવ મેદની માતાજીના જયઘોષ સાથે જોડાઈને માતાજીનાં પર્વત ફરતી પદયાત્રા પુર્ણ કરી હતી ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર્ર પ્રાંત દ્રારા છેલ્લ ા પાચ વર્ષ થી યાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે યાત્રા પૂર્વે ધર્મસભા યોજાઇ હતી જેમા મહતં પરિવારના અમૃતગિરિબાપુ (ગોપીનાથ) ,આત્માનદં સરસ્વતીજી, શંભૂપ્રસાદ ટુંડીયા (ઝાઝરકા) , પ્રેમબાપુ (સતરંગ) સાથે નામી–અનામી સંતો અને માયાભાઈ આહિર ,હેમતં ચૌહણ, સોનાલીબેન દોષી સહિતના ખ્યાતનામ કલાકારો, સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા ધર્મસભામાં નવરાત્રી ના મહાતમ સાથે જીવનમાં પ્રથમ રાષ્ટ્ર્ર, ધર્મ અને સાંસ્કૃતિક ધરોહર માટે માઈ ભકતો ને આહવાન કરેલ હતું ચામુંડા માતાજીના જયકારા સાથે ધર્મ ધ્વજા દડં આપી પરિક્રમાં યાત્રાનો શુભારભં કરાવાયેલું હતો જેમા એક લાખ થી વધુ માઇભકતો જોડાયા હતા ડુંગર ફરતે ૬ કિમી જેટલી પદયાત્રા કરતા ભાવિકો માટે ઠંડા ફ્રત્પટ, પાણી, સરબત, સહિતની પદયાત્રીઓ માટે સુવિધા સેવાભાવી લોકો દ્રારા ઉભી કરવામાં આવેલ હતી દરવર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ત્યારે ખરેખર આ યાત્રાનાં ટ ઉપરનાં કાટા, કાકરા વાળા રસ્તાને કારણે નાના બાળકો અને વૃધ્ધો ને તેમજ ખુલ્લ ા પગે શ્રધ્ધાભેર પદયાત્રા કરતા માઈ ભકતોની વેદના જોતા અનેક ભાવિકોએ આ સ્થિતી તત્રં માટે શરમજનક કહેવાય તેવો ભાવ વ્યકત કર્યેા હતો આવતા વર્ષે ડુંગર પરિક્રમા નો માર્ગ સાફ સુથરો અને સારો પાક્કો સરકાર દ્રારા બનાવાય તેવી માગણી કરેલ તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે તત્રં જુનાગઢ ની જેમ પરિક્રમ્માના આયોજનમાં સહભાગી બની આ યાત્રાને સુચેરી બનાવે તેવો સુર વ્યકત કર્યેા હતો ચોટીલા હાઇવે ઉપર અડધા દિવસ સુધી ભાવિકોની ભીડ ને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ઉઠેલા જો કે મોટો બંદોબસ્ત અને આરોગ્ય ટીમ ને એમ્બ્યુલન્સ સાથે તૈનાત રખાયેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech