ધારી નજીક ગેરેજમાં આગ ભભૂકી ઉઠી

  • March 03, 2021 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી-અમરેલી રોડ પર આવેલ ગેરેજના વાડામાં ભયંકર આગ લાગતા ભારે નુકસાન થયું હતું. બનાવને પગલે ધારી ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ આગ બાયોડીઝલમાં ટેન્કરના ટાંકામાં વેલ્ડિંગ કામ કરતી વખતે લાગી હોવાનું ગેરેજ સંચાલકે જણાવ્યું હતું. ભારે આગને પગલે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે કોઈ જાનહાની થઈ ન હતી. ગેરેજમાં નુકસાન થયાનું બહાર આવ્યું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS