જામનગરમાં ખજુરના મીલમાં ભિષણ આગ

  • October 28, 2020 11:34 AM 
  • જામનગરમાં ખજુરના મીલમાં ભિષણ આગ, ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિકના કોથળાના જથ્થામાં ભીષણ આગ
  • જામનગરમાં ખજુરના મીલમાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. બેડેશ્વર વિસ્તારમાં આવેલી કાંતિ મિલમાં આગ ખુલ્લા મેદાનમાં પ્લાસ્ટિકના કોથળાના જથ્થામાં ભીષણ આગ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS