રાજકોટના વોર્ડ નં.2માં પાણીની લાઈનમાં ભંગાણ, રસ્તાઓ પાણીપાણી

  • October 28, 2020 11:34 AM 

 

રાજકોટમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે. જેને લઇને પાણીનો વેડફાટ પણ થાય છે. ત્યારે ફરી એક વાર શહેરના વોર્ડ નં. 2 ધ્રુવનગર 1માં પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું. છેલ્લા 10 દિવસમાં 1 થી 2 વખત પાણીની લાઈન તૂટી છે જેને લઇને લતાવાસીઓએ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS