દ્વારકા તાલુકાના ધીણકી ગામે રહેતા ભરતભાઈ ડાયાભાઈ ભાભી નામના 40 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે એકાએક અકસ્માતે બાઈક સ્લીપ થઈ જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ પ્રકાશભાઈ હમીરભાઈ ભાભી (ઉ.વ. 30, રહે. ભાટિયા)એ દ્વારકા પોલીસને કરી છે.
ખંભાળિયા નજીકથી પીધેલો કાર ચાલક ઝડપાયો
ખંભાળિયા - દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર પોલીસે રૂ. સાડા ત્રણ લાખની કિંમતની ઈક્કો મોટરકાર લઈને નીકળેલા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામના મૂળ રહીશ ઉપેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ઉ.વ. 32)ને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિરાટ કોહલી ના પબ-રેસ્ટોરન્ટ પર થશે મોટી કાર્યવાહી જાણો, કયા આરોપમાં કેસ નોંધાયો?
June 02, 2025 05:54 PMજામનગરની સરકારી જી જી હોસ્પિટલ ચકચારી પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર.
June 02, 2025 05:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech