તાજેતરમાં રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસમાં બાદ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસમાં પાર્ટીમાં એક અલગ લહેર જાગી ઊઠી છે. દરેક શહેર-જીલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન તથા વોર્ડ પ્રમુખ ને બદલાવી કોંગ્રેસ મજબૂત કરવા નો માસ્ટર પાલન ત્યાર કરાઇ છે.
જેમાં આજરોજ જામનગર મહાનગર પાલિકા ના કોંગ્રેસી વોર્ડ નં.૧૨ માં યુવા અગ્રણી અને સામાજીક ક્ષેત્રે એક સ્પષ્ટ છબી ધરાવતા એવા મોહસીન શબ્બીરભાઇ ખફી ને વોર્ડ પ્રમુખ તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે.
આજરોજ જામનગર શહેર કોંગ્રેસ કાર્યલય ખાતે શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા) દ્વારા મોહસીન ખફી સહિત વોર્ડ ની ટીમને લેટર આપીને શુભેચ્છા પાઠવી હતી.