ધુમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેનાથી કેન્સર અને ફેફસાં ખરાબ થઈ જવાનો ખતરો વધુ બન્યો રહે છે. તેમજ આજકાલ વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો દ્વારા ધુમ્રપાન ન કરવાના સંદેશા આપવામાં આવે છે ત્યારે શું તમે જાણો છો કે ધૂમ્રપાન તમારી આંખોની રોશની પણ છીનવી શકે છે. ધૂમ્રપાનથી લોહીમાં નિકોટીનનું પ્રમાણ વધી જાય છે. જેનાથી આંખોનું લાલ થવું આંખોમાં બળતરા થવા જેવી તેમજ આંખોની રોશની ઓછી થવાના સમસ્યા સર્જાઇ શકે છે, જે રેટિના માટે ખતરનાક ગણાય છે.
ધૂમ્રપાનથી શરીરના બીજા ઘણા અંગો પર પણ મુશ્કેલી સર્જાઇ શકે છે. તો આવો જાણીએ કે ધૂમ્રપાન કેવી રીતે તમારી આંખોને નુકસાન કરે છે. બીડી સિગરેટ અને ગુટખામા આવતા નિકોટીનના ભરપૂર તમાકુ થી તમારા શરીર માં મોટું નુકશાન થઇ શકે છે.લાંબા સમય સુધી ધૂમ્રપાન કરતા લોકોની આંખમાં બળતરા થવાની સમસ્યા પણ સર્જાય છે. જો સમય રહેતા ધૂમ્રપાન બંધ ના કરીએ તો રેટીનાને નુકસાન પણ પહોંચી શકે છે. હાઈબ્લડ પ્રેશર અને ડાયાબિટીસ આ રોગીઓને ધૂમ્રપાન ન કરવું જોઈએ . ધૂમ્રપાનથી આંખોની નમી ઓછી થાય છે તમાકુના જેરી ધુમાડા માં હાજર રસાયણથી તમારી આંખોને નુકસાન થઇ શકે છે તેના ધુમાડામાં કાર્બન પાર્ટીકલ્સ પલકો પર જમા થઈ શકે છે જેના કારણે આંખોની નમી ઓછી થાય છે તેમજ તમારી આંખોની રોશની પણ સર્જી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMઆર્મી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓની સારવાર માટે આજે બેઠક
April 21, 2021 10:36 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech