દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ચિંતાજનક રીતે વધતા કેસ

  • March 24, 2021 09:57 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પખવાડિયા પૂર્વે ઝીરો ફિગર વચ્ચે તળિયે ગયેલો કોરોના વાયરસ હવે જિલ્લામાં માથું ઉચકી રહ્યો છે. સોમવારે નોંધાયેલા ચાર નવા કેસ બાદ ગઈકાલે મંગળવારે જિલ્લામાં પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા બે દિવસ દરમ્યાન એક પણ દર્દી ડિસ્ચાર્જ ન થતાં હાલ જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો સિંગલ ફિગરમાંથી વધીને 28 સુધી પહોંચી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS