ખંભાળિયામાં વર્લી ભક્ત ઝડપાયો: અન્ય એકની શોધખોળ

  • July 14, 2021 11:35 AM 

   ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા ધર્મેશ નારણભાઈ તન્ના નામના 35 વર્ષના એક શખ્સને સ્થાનિક પોલીસે વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લઈ, મોબાઇલ તથા રોકડ રકમ સહિત કુલ રૂ. 8,200 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં જામનગરના રહીશ રજાક સાયચા નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS