ખંભાળિયા ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

  • June 21, 2021 11:21 AM 

       ખંભાળિયા શહેર ભાજપ દ્વારા અહીંની ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી તથા લુહાર જ્ઞાતિની વાડી ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ખાતે યોગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

      માનવ જીવનમાં યોગને અનિવાર્ય ગણાવી, આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેશભાઈ કણઝારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, પીયૂષભાઈ કણઝારીયા, કિરીટભાઈ ખેતીયા, જગુભાઈ રાયચુરા, વનરાજસિંહ વાઢેર, હસુભાઈ ધોળકિયા,ધીરુભાઈ ટાકોદરા, મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, રવિરાજસિંહ જાડેજા, જયેશભાઇ ગોકાણી, કોમલબેન દતાણી, કિશોરભાઈ નકુમ, વિજયભાઈ કણઝારીયા, અજુભાઈ ગાગિયા, રેખાબેન ખેતીયા, હરેશભાઇ ભટ્ટ, શંકરભાઈ ઠાકર, અમિતભાઇ જોશી, મોહિતભાઈ પંડ્યા, સૂરપાલસિંહ ચુડાસમા, શક્તિભાઈ ગઢવી, જીતેન્દ્રભાઈ નકુમ, સાગરભાઈ સોનગરા,પાર્થભાઈ દાવડા, જયેશભાઇ જીલકા, વૈભવ નકુમ, યોગ ટ્રેનર તરીકે રોહિતભાઈ વાળા, પ્રિયજીતસિંહ જાડેજા, દુહિતાબેન શુકલ, અમિત ગોહેલ રહ્યા હતા.

     આ યોગ કાર્યક્રમના ઈન્ચાર્જ તરીકે નિકુંજભાઈ વ્યાસ અને રેખાબેન ઝીલકા રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS