વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારના બાળકો કોરોનાગ્રસ્ત

  • April 08, 2021 09:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાવાયરસ ના કેસ રાજકોટમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાની ચપેટમાં આ વખતે બાળકો પણ આવી રહ્યા છે. તેવામાં વોર્ડ નંબર 3 ના ભાજપના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારના બાળકો પણ કોરોના ગ્રસ્ત થયા છે.

 

 નરેન્દ્રસિંહ જાડેજાના 15 વર્ષના દીકરી દર્શિતાબા અને 10 વર્ષના ભત્રીજા આદિત્યસિંહ કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓ હોમ આઈસોલેસનમાં સારવાર લઈ રહ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application