રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્રારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અને નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ પ્રિ–મોન્સૂન વોકળા સફાઈ અંતર્ગત તાજેતરમાં વોર્ડ નં.૨, ૪, ૫, ૭, ૧૦, ૧૪ અને ૧૫માં આવેલ વોંકળાની સફાઈ કરવામાં આવી હતી.મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ ઝોનના વોર્ડ નં.૧૫ ચુનારવાડ શેરી નં ૧ અને ૩ માણસો દ્રારા વોકળા સફાઈ, વોર્ડ નં.૧૫ ચુનારવાડ શેરી નં ૪, વોર્ડ નં.૪ ધોળકિયા સ્કૂલ અને ભાગવતીપરા વિજયા હનુમાનજી પાસે, વોર્ડ નં.૫માં માલધારી સોસાયટી વાસંગી દાદાના મંદિર પાસે, વોર્ડ નં.૪ ચામુંડા સોસાયટી, સદગુ આશ્રમ સામે જેસીબી અને ટ્રેકટર દ્રારા વોકળા સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
મધ્ય ઝોનના વોર્ડ નં.૨ હરિહર ચોક જે.સી.બી. ડમ્પર દ્રારા વોકળા સફાઈ, વોર્ડ નં.૭ મનહર પ્લોટ ૭ વોકળા સફાઈ, વોર્ડ નં.૭ જનકલ્યાણ હોલ પાછળ નાલામાં વોકળા સફાઈ, વોર્ડ નં.૧૪ પારડી રોડ વોકળાની સફાઈ કરવામાં આવી હતી.પશ્ચિમ ઝોનના વોર્ડ નં.૧૦ ગુજીનગર આવાસ પાસે તથા સરકારી કર્મચારી સોસાયટી પાસે મેન્યુલ તથા જેસીબી ડમ્પર દ્રારા વોકળા સફાઈ કામગીરીકરવામાં આવેલ હતી.
મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ તથા નાયબ કમિશનર સ્વપિનલ ખરેની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્રારા કામગીરી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech