સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિકાસ કામોની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતોની જેમજ કેન્દ્ર સરકારશ્રી સીધી જ જમા કરાવશે

  • March 24, 2021 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા  પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15 માં નાણાં પંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે.

નોંધપાત્ર છે કે આ મહત્વની જોગવાઈ કરવા સંસદસભ્ય પૂનમબેન માડમએ સંસદમાં ભારપૂર્વક રજુઆત કરી હતી, જે માન્ય રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરજી તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલાનો આભાર વ્યક્ત કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS