શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે ચાલવું એ સૌથી સરળ અને શ્રેષ્ઠ કસરત છે. જો કે, દરેક ઉંમરના વ્યક્તિએ કેટલા કિલોમીટર અથવા કેટલા સ્ટેપ્સ ચાલવું જોઈએ, તેનો આધાર તેમની ઉંમર અને સ્વાસ્થ્ય પર રહેલો છે.
કઈ ઉંમરે દરરોજ કેટલા કિલોમીટર કે સ્ટેપ્સ ચાલવું ફાયદાકારક છે
૫ થી ૧૭ વર્ષ
કેટલું ચાલવું જોઈએ: રોજનું લગભગ ૫ થી ૬ કિલોમીટર
૧૧,૦૦૦ થી ૧૫,000 સ્ટેપ્સ
બાળકો રમતગમત દ્વારા પણ આ લક્ષ્ય સરળતાથી પૂરું કરી શકે છે.
૧૮ થી ૪૦ વર્ષ
કેટલું ચાલવું જોઈએ: રોજનું લગભગ ૬ થી ૮ કિલોમીટર
૧૦,૦૦૦ થી ૧૨,000 સ્ટેપ્સ
૪૧ થી ૫૦ વર્ષ
કેટલું ચાલવું જોઈએ: રોજનું લગભગ ૫ થી ૬ કિલોમીટર ૮,૦૦૦ થી ૧૦,000 સ્ટેપ્સ
૫૧ થી ૬૦ વર્ષ
કેટલું ચાલવું જોઈએ: રોજનું લગભગ ૪ થી ૫ કિલોમીટ
૭,૦૦૦ થી ૮,000 સ્ટેપ્સ
૬૦ વર્ષથી વધુ
વૃદ્ધાવસ્થામાં સાંધાના દુખાવા અને સંતુલન જાળવવા માટે ચાલવું જરૂરી છે, પરંતુ શરીર પર વધુ દબાણ ન આવવું જોઈએ.
કેટલું ચાલવું જોઈએ: રોજનું લગભગ ૩ થી ૪ કિલોમીટર ૬,૦૦૦ થી ૭,000 સ્ટેપ્સ
જો ઘૂંટણનો દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ ચાલવું અને ગતિ ધીમી રાખવી.