જાણો શું છે પુરુષ વંધ્યત્વના લક્ષણો

  • October 28, 2020 02:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોઈ વહે ત્યારે કેટલીકવાર કેટલીક મુશ્કેલીઓના કારણે તે માતા બની સકતી નથી.બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં પણ તેઓં સંતાન સુખ પ્રાપ્ત કરી સકતી નથી ત્યારે આનું કારણ ક્યાંક પુરુષો પણ  હોઈ શકે છે. ખરેખર, પુરુષોમાં વંધ્યત્વ તે મુખ્ય પરિબળોમાંનું એક છે. પુરુષોના શુક્રાણુ ( હેરિંગ વીર્ય) ઓછા હોઈ અથવા તો અથવા નબળી ગુણવત્તાને કરને પણ સ્ત્રીઓ માં બનવાનું સુખ ગુમાવી શકે છે. 

પુરુષ વંધ્યત્વ શું છે?
ખરેખર, પિતા ન બની શકવાની સમસ્યાને પુરુષ વંધ્યત્વ કહેવામાં આવે છે. જેને સરળ ભાષામાં પુરૂષ વંધ્યત્વ કહેવામાં આવે છે. જેમાં સંપૂર્ણ માત્રામાં વીર્ય ઉત્પન્ન થતું ન હોવાથી. પતિ-પત્ની સંતાન સુખ મેળવી શકતા નથી. જો પુરુષોને આ સમસ્યા હોય, તો તેમણે વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને સમયસર યોગ્ય ઈલાજ કરવો જોઈએ.
 પુરૂષ વંધ્યત્વના પ્રકારો.
1. વીર્યની ગુણવત્તામાં બગાડ
2. શુક્રાણુઓનું કદ અસમાન
3. વીર્યનીનું પ્રમાણ ઓછુ હોવું.

 વંધ્યત્વના લક્ષણો 
પુરુષોમાં વંધ્યત્વના ઘણા લક્ષણો  હોય છે, જો કે ઘણી વખત તે દેખાતું નથી હોતું તો જાણી લો તેમના વંધ્યત્વના લક્ષણો.


1. હાર્મોનનું અસંતુલન
પુરુષ વંધ્યત્વનું એક કારણ ક્યાંક હોર્મોનનું અસંતુલન હોઈ શકે છે. આ માટે તમારે સમયસર સારવાર લેવી જ જોઇએ. 

2. જીવનશૈલીના પરિબળો
જો કોઈ વ્યક્તિ આલ્કોહોલ પીવે છે, ધૂમ્રપાન કરે છે અથવા વધુ દવાઓ લે છે તો આ સમસ્યા તેનામાં આવી શકે છે. 

કેવી રીતે સારવાર કરી શકાય છે.
પુરુષોની આ એક સમસ્યાને કારણે, સ્ત્રીઓ માતા બનવા માટે સમર્થ નથી બનતી માટે આની  સમયસર સારવાર લેવી પણ ખૂબ જ જરૂરી છે.

1. દવાઓ દ્વારા આ સમસ્યા દૂર કરી શકાય છે.
2. વીર્યની સંખ્યા વધારવા માટેની દવાઓ પણ લઇ શકાય છે.
જો કે આ સમસ્યાના નિવારણ માટેતમે ઘરેલું ઉપાય પણ કરી શકો છો. જેમ કે તમે અશ્વગંધા, દાડમ, તજનું સેવન, યોગ યોગ્ય ખોરાક આ સમસ્યા દુર કરી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS