પોરબંદર જીલ્લામાં પુર પરિસ્થિતિમાં રેલ્વે યાત્રીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો પશ્ર્ચિમ રેલ્વે મજદુર સંઘનો સંપર્ક કરવા જણાવ્યું છે.
પોરબંદર જીલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડેલા પાણીના કારણે પોરબંદરના અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે,ત્યારે રેલ્વે મુસાફરી દરમિયાન અથવા વરસાદને લીધે કોઇપણ મુસાફરને રહેવા,જમવાની કોઇપણ પ્રકારની તકલીફ હોય તો પશ્ર્ચિમ રેલ્વે મજદુર સંઘ અને ચીફ રીઝર્વેશન સુપરવાઈઝર મો.નં.૭૦૪૩૩૫૨૭૬૮,૮૮૬૬૭૭૮૮૦૪,૭૯૮૪૬૯૨૪૩૧ ઉપર સંપર્ક સાધવા દિપકભાઈ ગોહેલે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMસ્ક્રેપના ધંધાર્થી સાથે બામણબોરમાં યુનિટ ધરાવનાર શખસની 13.04 લાખની ઠગાઈ
April 25, 2025 03:06 PMશેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ સાથે સેન્સેક્સમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો
April 25, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech