પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈજાને પગલે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોને ગુરુવારે સાંજે ગંભીર હાલતમાં કોલકાતાની સરકારી SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજે પોતાના ઘરે ટ્રેડમિલ પર ચાલતી વખતે મુખ્યમંત્રી પડી ગયા હતા. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
TMC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર શેર કરી છે, જેમાં સીએમ મમતાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાનું જોવા મળે છે.
Our chairperson @MamataOfficial sustained a major injury.
— All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024
Please keep her in your prayers ?? pic.twitter.com/gqLqWm1HwE
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech