જામનગરમાં વગર વરસાદે સેતાવાડ વિસ્તારમાં પાણીની રેલમછેલ

  • June 10, 2021 01:26 PM 

જામનગરમાં વગર વરસાદે પાણીની રેલમછેલ ઘણી વખત જોવા મળે છે, પાણીની પાઇપલાઇન તુટી જવાના કારણે સેતાવડથી હવાઇચોક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને પણ આશ્ર્ચર્ય થયું હતું અને પીવાના પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો હતો, જો કે આ વિસ્તારના રહીશોએ મહાપાલીકાની વોટર વર્કસ શાખામાં જાણ કરી હતી, આમ રસ્તા ઉપર પાણીની પાઇપલાઇન તુટી જવાના કારણે પાણી ભરાયા હતા. હજુ ચોમાસાની શઆત થઇ નથી ત્યાં જ આ વિસ્તારના લોકોએ રસ્તા ઉપર પાણીનો વેડફાટ જોયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS